✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સોનાલી બેન્દ્રેનો બાલ્ડ લૂક, Friendship day પર ઇમૉશનલ થઇને શેર કરી આ તસવીર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Aug 2018 02:50 PM (IST)
1

સોનાલીએ વધુમાં કહ્યું કે, ઘણીવાર દર્દભર્યા અને હતાશાજનક પળથી તેને પણ દુઃખી થવું પડે છે, પણ હું જે લોકોને પ્રેમ કરે છે તેમની સાથે સમય વિતાવી રહી છું અને આનંદ અનુભવી રહી છું. હું એ મિત્રોની આભારી છું જે મારા આવા સમયે પણ મારી મજબૂતીના સ્તંભ બનીને ઉભા રહ્યાં છે.

2

3

ઉલ્લેખનીય છે કે સોનાલી અત્યારે ન્યૂયોર્કમાં મેટાસ્ટેટિક કેન્સરની સારવાર કરાવી રહી છે, તેને કહ્યું કે, વાળા કપાવીને માથે મુંડન કરાવ્યા બાદ તેને તૈયાર થવામાં ઓછો સમય લાગે છે. વધુમાં કહ્યું, કેમકે મને હવે વાળ નથી ઓળવવા પડતા, વાળ વિનાનું હોવું સારુ લાગે છે. આમા મને પૉઝિટીવિટી દેખાઇ.

4

અભિનેત્રીએ લખ્યું કે, મને એ બતાવવાનો આનંદ છે કે સાચા મિત્રો કેવા હોય છે. હેપ્પી ફ્રેન્ડશિપ ડે લેડીઝ.

5

અભિનેત્રીએ રવિવારે ફ્રેન્ડશિપ ડેના પ્રસંગે પોતાની મિત્ર સુઝેન ખાનની સાથે એક તસવીરો શેર કરી છે, તસવીરો એક્ટર ઋત્વિક રોશને ખેંચી છે.

6

સોનાલીએ તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું છે, આ હું છું અને આ સમયે હું હકીકતમાં ખુશ છું. જ્યારે હું કહું છું ત્યારે લોકો મને વિચિત્ર રીતે જુએ છે, હવે દરેક પળની મજા માણવા લાગી છું. દરેક પ્રસંગે ખુશી શોધુ છુ અને તેને વધારું છું.

7

નવી દિલ્હીઃ કેન્સર જેવી જીવલેણ બિમારી સામે ઝઝૂમી રહેલી અભિનેત્રી તથા લેખિકા સોનાલી બેન્દ્રેએ પોતાના નવા લૂકની સાથે કન્ફર્ટ છે અને તેનું કહેવું છે કે વાળ વિનાનું હોવું ખુબ સરસ લાગે છે.

  • હોમ
  • મનોરંજન
  • સોનાલી બેન્દ્રેનો બાલ્ડ લૂક, Friendship day પર ઇમૉશનલ થઇને શેર કરી આ તસવીર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.