✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સેક્સ ચેન્જ કરાવીને ગૌરવમાંથી ગૌરી બની આ મોડલ, જુઓ PHOTOS

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Oct 2017 06:51 AM (IST)
1

જ્યારે ગૌરી ગૌરવ તરીકે ‘સ્પ્લિટવિલા’માં હતો ત્યારે યુવતીઓ તેની પાછળ ક્રેઝી હતી. મોડલિંગની દુનિયામાં તે ખૂબ સારું કામ કરી રહ્યો હતો. ક્યારેય વિચાર્યું નહોતું કે, તે ક્યારેય સેક્સ ચેન્જ કરાવશે.

2

એક ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં ગૌરીએ કહ્યું કે, આ રિયાલિટી શો દરમિયાન તેણે બિકિનીમાં ઑડિશન આપ્યું હતું. તેને એ વાતની પણ ચિંતા હતી કે, બિકિનીમાં તેને જોઈને પરિવારનું શું રિએક્શન હશે. આ સાથે બીજી એક ચિંતા એ હતી કે, ક્યાંક લોકો એવું ન સમજે કે તેણે બોડી બતાવવા માટે જ સેક્સ ચેન્જ કરાવ્યું છે.

3

ગૌરી વધુમાં કહે છે કે, ‘નાનપણથી હું જાણતી હતી કે, હું એક મહિલા છં. હું હંમેશાં પુરુષો તરફ અટ્રેક્શન ફીલ કરતી હતી, પરંતુ હંમેશાં મારો એ જ ડર રહ્યો હતો કે સમાજ મને તે માટે સ્વીકાર નહિ કરે. હું ફૂટબોલ રમતી હતી, હું ડોલ સાથે પણ રમતી હતી. લોકો મને ‘કિન્નર’ કહેતા હતા.’

4

અહેવાલો મુજબ, સેક્સ ચેન્જ કરાવવા અંગે ગૌરી કહે છે કે, ‘હું પોતાને ખૂબ જ સુંદર મહેસૂસ કરું છું. પોતાની સફરમાં મેં ઘણી સ્ટ્રગલ કરી છે. આશા છે કે, હવે બાકીના લોકો પણ હિંમત કરી બહાર આવશે.’

5

ગૌરીનો ‘ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ’માં કન્ટેસ્ટેન્ટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ શોને ડબ્બુ રતનાની, મલાઇકા અરોરા ખાન અને મિલિંદ સોમણ જજ કરશે.

6

ટૂંક સમયમાં ગૌરી ‘ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ’માં દેખાશે. શોમાં તે કન્ટેસ્ટેન્ટ તરીકે નજરે પડશે. આ શોની સાથે ગૌરવ ઉર્ફે ગૌરી ફરીથી ટીવીની દુનિયામાં કમબેક કરશે. શોમાં તે બિકિની પહેરીને રેમ્પ પર કેટવોક કરશે.

7

નવી દિલ્હીઃ ટીવી રિયાલિટી સ્પિટ્ઝવિલા 8ના ગૌરવ અરોરા તમને યાદ છે? એ જ મસક્યુલર બોડી અને શાનદાર લુક્સમાં જોવા મળતો મેચો મેન. પરંતુ જો હવે તમે તેને જોશો તો ઓળખી જ નહીં શકો કારણ કે હવે ગૌરવ, ગૌરવમાંથી ગૌરી બની ગઈ છે. ગૌરવ અરોરાએ સેક્સ ચેન્ચ કરાવીને ખુદને એક સુંદર યુવતીના રૂપમાં બદલી નાંખ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • સેક્સ ચેન્જ કરાવીને ગૌરવમાંથી ગૌરી બની આ મોડલ, જુઓ PHOTOS
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.