✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Awwdorable! જાણો કરણના ટ્વિંસ માટે કોણે ડિઝાઈન કર્યો ક્યુટ રૂમ, PICS Inside

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Mar 2017 01:11 PM (IST)
1

મુંબઈ: બોલીવુડના ફિલ્મ ડિરેક્ટર અને નિર્માતા કરણ જોહરે સરોગસીની મદદથી ટ્વિંસ બાળકોનો પિતા બન્યો છે. કરણની દિકરી રૂહી અને દિકરો યશનો પ્રિમેચ્યોર થયો હોવાથી હોસ્પિટલમાં થોડો સમય રાખવામાં આવ્યા હતા. અને બુધવારે ફિલ્મ મેકર તેના બાળકોને હોસ્પિટલથી પોતાના ઘરે લઈ ગયો હતો.

2

ઈંસ્ટાગ્રામ અને ટ્વિટર પર કરણે ગૌરીએ ડિઝાઈન કરેલી નર્સરીની તસવીરો શેર કરીને તેને થેંક્સ કહ્યું છે.

3

કરણ પોતાના બાળકો વિષે સોશિયલ મીડિયા પર લાગણી વ્યક્ત કરતા રહે છે. હવે કરણે તેના બાળકોની નર્સરીની તસવીરો શેર કરી છે. રૂહી અને યશના રૂમને કરણના બેસ્ટ ફ્રેંડ શાહરૂખની પત્ની ગૌરીએ ડિઝાઈન કર્યો છે.

4

  • હોમ
  • મનોરંજન
  • Awwdorable! જાણો કરણના ટ્વિંસ માટે કોણે ડિઝાઈન કર્યો ક્યુટ રૂમ, PICS Inside
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.