✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Bigg Boss 11ની આ એક્ટ્રેસના કન્ટેસ્ટન્ટ સાથે હતા સેક્સ સંબંધ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Nov 2017 07:33 AM (IST)
Bigg Boss 11ની આ એક્ટ્રેસના કન્ટેસ્ટન્ટ સાથે હતા સેક્સ સંબંધ, જાણો વિગત
1

2

3

શિલ્પાએ કહ્યું હતું કે ‘સૌમ્યાને પોતાનો કૉસ્ચ્યુમ ડિઝાઇનર, અંગત હેર-ડ્રેસર મળતા હતા જ્યારે મારે માગણી કરવી પડતી હતી. જો હું અમુક ચોક્કસ રકમ માગતી હોઉં તો એ મારી પોઝિશનને કારણે છે. હું માંદી હતી ત્યારે તેમણે મને કામ પર આવવા જણાવ્યું હતું. તમે મારી સાથે ગેરવર્તણૂક ન કરી શકો’

4

બીજી તરફ એવા રિપોર્ટ હતા કે શિલ્પાએ વધુ પૈસાની માગણી કરી હતી અને શોમાં પોતાના ડિઝાઇનરો રાખવા આગ્રહ સેવ્યો હતો. શિલ્પાએ પક્ષપાતનો આરોપ મૂકતાં કહ્યું હતું કે શોના પ્રોડ્યુસરો મુખ્ય રોલ ભજવતી સૌમ્યા ટંડનની તરફેણમાં પક્ષપાત કરી રહ્યા હતા.

5

29 વર્ષની શિલ્પા આ શોમાં અંગૂરીભાભીનો રોલ ભજવતી હતી. શિલ્પાના જણાવ્યા મુજબ પ્રોડ્યુસરોએ તેને બીજા કોઈ શોમાં કામ ન કરવાના કૉન્ટ્રૅક્ટ પર સહી કરવા કહ્યું ત્યારથી સમસ્યાઓની શરૂઆત થઈ હતી. રશ્મિ દેસાઈ અચાનક આ શો છોડી ગઈ હતી અને તેમને જરૂર હતી ત્યારે શિલ્પાએ આ રોલ સ્વીકાર્યો હતો.

6

શિલ્પા શિંદેએ લોકપ્રિય કૉમેડી-શો ‘ભાભીજી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીનો રોલ કરીને લોકપ્રિયતા હાંસલ કરી હત પણ પછી આ શો છોડી દીધો હતો. શિલ્પાએ આક્ષેપ લગાવ્યો હતો કે, શોના પ્રોડ્યુસરો તેને માનસિક ત્રાસ આપતા હતા, જેથી સંબંધિત પ્રોડક્શન હાઉસે શિલ્પાને કૉન્ટ્રૅક્ટ તોડવા સામે કાનૂની નોટિસ આપી છે.

7

શિલ્પાની આ વાત સપનાને સમજાઈ નહીં અને તે પૂછવા લાગી કે, આ વન-નાઈટ સ્ટેન્ડ શું હોય છે? આ સવાલ સાંભળીને ઘરના બીજા સભ્યો પણ જોરજોરથી હસવા લાગ્યા હતા. શિલ્પાએ પોતે વન નાઈટ સ્ટેન્ડની કબૂલાત કરી પણ આ વિવાદ ચગતાં તેણે એવું કહ્યું કે, હું તો સપનાને ખાલી સમજાવતી હતી.

8

આ અંગે સપના પૂછે છે કે, શું તું પણ લવ મેરેજ જ કરીશ?જવાબમાં શિલ્પા કહે છે, હું આ લફરાંમાં પડવા માગતી નથી. બન્નેની વાતો અહીં જ નથી અટકતી. સપના આગળ કહે છે, મુઝ સે હાં કી થી વો કહા ગયીતો શિલ્પા જવાબ આપે છે, વો તો નાઈટ સ્ટેન્ડ કે લિયે. એક રાત મસ્તી કી દૂસરે દિન ભઊલ જાઓ.

9

આ વીડિયોમાં શિલ્પા કિચનમાં ભોજન બનાવી રહી હતી તે સમયે સપના ચૌધરી પણ ત્યાં જ હાજર હતી. બન્ને બન્ને અંદરો અંદર વાતચીત ચાલતી હતી અને શિલ્પા, સપનાને પોતાની પર્સનલ લાઈફ અંગે જણાવી રહી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું કે, તેનું ફેમિલી ખૂબ સારું છે અને ઘરમાં મોટા ભાગના લોકોના લવ મેરેજ થયા છે.

10

આ શોનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં શિલ્પા શિંદે સપના ચૌધરી સાથે પોતાના લગ્ન અને વન નાઈટ સ્ટેન્ડને લઈ વાત કરતી જોવા મળી રહી છે. શિલ્પા સપના સામે આડકતરી રીતે પોતે વન નાઈટ સ્ટેન્ડ દ્વારા અજાણ્યા પુરૂષો સાથે એક રાત માટે સેક્સ માણી ચૂકી હોવાની કબૂલાત કરે છે.

11

આ પહેલા શિલ્પા શિંદેએ બિગ બોસમાં પોતાની પર્સનલ લાઈફના ઉલ્લેખ કરીને વિવાદ પેદા કર્યો છે. ખાસ કરીને તેણે વન નાઈટ સ્ટેન્ડ અંગે કબૂલાત કરીને ચર્ચા જગાવી છે.

12

ગહના વશિષ્ઠનું કહેવું છે કે શિલ્પાની જ્યારે ચેનલ સાથે લડાઈ થઈ તો તેને લાગ્યું હતું કે વિકાસ તેનો સાથ આપશે પરંતુ તેવું ન બન્યું. આજ કારણ છે કે બંનેને એક જ સીઝનમાં સાથે બોલાવ્યા.

13

ગહનાએ આ ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે વિકાસ અને શિલ્પા ઘણા ક્લોઝ હતા. બંને એક બીજા સાથે ફિઝિકલ રિલેશનશિપમાં હતા અને શોમાંથી બહાર નિકળવા પાછળ વિકાસને જ માની રહી છે. વિકાસને પોતાની નોકરી વધારે પસંદ હતી અને તે રિલેશનશિપને માત્ર ફિઝિકલ એન્ગલથી જુવે છે. પરંતુ શિલ્પાને ઈમોશનલ અટેચ થઈ ગઈ હતી.

14

જ્યારથી બિસ બોસની શરૂઆત થાઈ છે ત્યારથી સાઉથની એક્ટ્રેસ ગહના વશિષ્ઠ કોઈને કોઈ કન્ટેસ્ટન્ટ વિશે કોઈને કોઈ ખુલાસો કરતી રહે છે. હવે તેણે વિકાસ ગુપ્તા અને શિલ્પા શિંદે વિશે એક જોરદાર ખુલાસો કર્યો છે. ગહનાએ એશિયા ટીવીને આપેલ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, શિલ્પા અને વિકાસ વચ્ચે એક સમયે શારીરિક સંબંધ હતા. બન્નેની મુલાકાત ભાભીજી ઘર પર હૈના સેટ પર થઈ હતી. આ વાત તેમણે બધાથી છૂપાવીને રાખી હતી.

  • હોમ
  • મનોરંજન
  • Bigg Boss 11ની આ એક્ટ્રેસના કન્ટેસ્ટન્ટ સાથે હતા સેક્સ સંબંધ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.