✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલીવૂડ ડેબ્યૂ બાદ એક્ટ્રેસ મૌની રોયે કરાવ્યું પ્રથમ હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Aug 2018 01:00 PM (IST)
1

મૌનીના ફોટોશૂટનો વીડિયો સોશિયલમ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફેન્સ આ વીડિયોને લાઈક અને શેર કરી રહ્યા છે.

2

ફોટોશૂટ દરમિયાન મૌની રોયે હાય હિલ્સ પહેરી છે. મૌનીએ ફોટોશૂટમાં હોટ લૂક મેળવવા માટે પોતાના વાળ ખૂલ્લા રાખ્યા છે.

3

એવામાં તેણે એક લેટેસ્ટ ફોટોશૂટ પણ કરાવ્યું છે. મૌની રોય ફોટોશૂટમાં ગોલ્ડન વન પીસ ડ્રેસમાં હોટ અને ખૂબસુરત લાગી રહી છે. અભિનેત્રીના આ ગોલ્ડન વન પીસમાં કરેલા ફોટોશૂટને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

4

ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કર્યું છે. હાલના દિવસોમાં અભિનેત્રી મૌની રોય પોતાના બોલીવૂડ ડેબ્યૂના કારણે ચર્ચામાં છે.

5

મુંબઈ: બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર સાથે અભિનેત્રી મૌની રોયો 15 ઓગસ્ટના રિલીઝ થયેલી ફિલ્મ 'ગોલ્ડ'થી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલીવૂડ ડેબ્યૂ બાદ એક્ટ્રેસ મૌની રોયે કરાવ્યું પ્રથમ હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.