Golden Globe 2017: રેડ કાર્પેટ પર આવી હતી અભિનેત્રીઓની અદા, પ્રિયંકા ફરી છવાઈ

ડ્રીયુ બૈરીમોરે પણ પણ આ નિમિત્તે મોનિક લ્યુલિયરનું સફેદ ગાઉન પસંદ કર્યુ હતું. આ ડ્રેસને ડિઝાઈનરે સ્પ્રિંગ 2017 કલેક્શનમાં બનાવ્યો હતો.
પહેલી વાર ગોલ્ડન ગ્લોબમાં ભાગ લેવા પહોંચેલી પ્રિયંકા ચોપરાએ રાલ્ફ લૌરેનના ગોલ્ડન ગાઉનમાં સુંદર લાગી રહી હતી.
74માં ગોલ્ડન ગ્લોબ્સ અવોર્ડમાં ડ્રીય બૈરીમોર, સોફિયા વાર્જારા, પ્રિયંકા ચોપરા, એમ્મા સ્ટોન અને નિકોલ કિડમેન જેવી હસ્તીઓએ રેડ કાર્પેટ પર જાદુ પાથર્યો હતો. આ વખતે પણ ગોલ્ડન ગ્લોબ્સ અવોર્ડમાં રેડ કાર્પેટ પર સ્ટાર્સે ગ્લેમરસ સ્ટાઈલે દર્શકોને ચકિત કરી દીધા હતા
ગ્વેન્ડોલિન ક્રિસ્ટી
ક્રિસી ટાઈગેન
Model Miranda Kerr attends the 18th Post-Golden Globes Party hosted by Warner Bros Pictures and InStyle at the Beverly Hilton Hotel on January 8, 2017 in Beverly Hills, California. / AFP PHOTO / LILLY LAWRENCE
નાઓમી હૈરિસ
એમી એડમ્સ
લુઈ વુઈતોનના ગાઉનમાં રૂથ નેગા
કેલી કૂકૂ
લીલી કોલિન્સ
લાયનમાં સાહસિક ભૂમિકા ભજવવા માટે નામાંકિત નિકોલ કિડમેને રેડ કાર્પેટ પર એલેક્ઝાંડર મૈક્વિન ગાઉન પહેર્યુ હતું.
લાલા લેંડની સ્ટાર એમા સ્ટોન વેલેન્ટીનો ગાઉનમાં ગોર્જિયસ લાગી રહી હતી. એમ્માએ એક્સેસરીઝમાં સુંદર નેકલેસ પસંદ કર્યો હતો.
અભિનેત્રી બ્લેક લાઈવલી
સારાહ જેસિકા પાર્કર
રેડ કાર્પેટ પર આવેલી ‘મોર્ડન ફેમિલી’ની સ્ટાર સોફિયા વર્જારા મેટાલિક શેડની જુહૈર મુરાદના કોટ્યોર ગાઉનમાં નજર આવી હતી.
સોફી ટર્નર
માર્ક જેકબ્સના ફૂલ સ્લીવ સફેદ અને ગોલ્ડન બેકલેસ ગાઉનમાં સરાહ પોલસને રેડ કાર્પેટ પર સૌનું ધ્યાન ખેંચ્યુ હતું.
Actress Drew Barrymore arrives at the 74th annual Golden Globe Awards, January 8, 2017, at the Beverly Hilton Hotel in Beverly Hills, California. / AFP PHOTO / Valerie MACON
થંડી ન્યૂટન
ક્રિસ્ટીન કૈવલરી