આ ફિલ્મ ફ્લોર પર જઇ ચૂકી છે અને કાનપુરમાં એના પર બે ત્રણ દિવસનું શૂટિંગ પણ થઇ ચૂક્યું છે. આદિત્ય રાવલ સાથે અભિનેત્રી સના અમીન શેખ ચમકી અને હિટ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હીરોઇન શાલિની પાંડે આ ફિલ્મની હીરોઇન છે. અગાઉ કાનપુરમાં મિલન ટૉકિઝ ફિલ્મનું શૂટિંગ થયું હતું. આજકાલ કાનપુર કેટલાક ફિલ્મ સર્જકોનું માનીતું લોકેશન છે.
વિંગ કમાન્ડર અભિનંદનને ભારત પરત ફરવામાં કેમ થયો વિલંબ? જુઓ વીડિયો
અનુરાગ કશ્યપ આ ફિલ્મના પ્રસ્તુતકર્તા છે અને રંજન સિંઘ ચંદેલ એના ડાયરેક્ટર છે. કાનપુરની ડીએવી કૉલેજ, મોલ રોડ પર આવેલી રીટા હૉટલ અને ફૂલબાગમાં કેટલાક સીન્સનું શૂટિંગ થઇ ચૂક્યું છે. પરેશ રાવલ હાલ અમદાવાદ પૂર્વની સીટ પરથી ભાજપના સાંસદ છે.
બોયફ્રેન્ડ રોકી સાથે રોમાન્ટિક ડેટ પર છે ગ્લેમરસ એક્ટ્રેસ હિના ખાન, જુઓ વીડિયો