✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નવરાત્રીની ઠેકડી ઉડાડતી ‘લવરાત્રી’ ફિલ્મ પર રોક લગાવવા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Sep 2018 07:48 AM (IST)
1

અરજદારે આક્ષેપ કર્યો છે કે, ફિલ્મનું નામ અને તેમાં રહેલા અશ્લીલ ડાયલોગ હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોંચાડી રહ્યા છે. હાઈકોર્ટમાં આ ફિલ્મ પર બેન આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મામલે સુનવણી આગામી અઠવાડીયે હાથ ધરાશે.

2

લવ રાત્રી ફિલ્મના વિરોધમાં અરજદારે રજૂઆત કરી છે કે, આ ફિલ્મમાં હિન્દુઓના પવીત્ર તહેવાર નવરાત્રીને જે પુજા અને આરાધનાનો તહેવાર છે, તેની સામે આ તહેવારને આગળ રાખી તેઓ અશ્લીલતા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પોતાનો ધંધો કરવાની કોશીષ કરી રહ્યા છે.

3

અમદાવાદ: નવરાત્રીની ઠેકડી ઉડાડતી ફિલ્મ ‘લવરાત્રી’ સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ થઇ છે. જેમાં આ ફિલ્મના પ્રમોશન અને પ્રસિદ્ધિને અટકાવવા માટે દાદ માગવામાં આવી છે. ત્યારે આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે.

4

સનાતન ટ્ર્સ્ટ અધ્યક્ષ ઉમેદસીંહ ચાવડાએ જણાવ્યું કે, સલમાન ખાન ફીલ્મ દ્વારા પ્રેરીત આ ફીલ્મ છે અને આમા આ મુવીને બેન કરાય, તેનુ નામ બદલાય, તેમાં રહેલ સોંગને બદલવામા આવે. આરધનાના આ પર્વ સાથે ચે઼ડાનો અમારો ખાસ વિરોધ છે.

5

  • હોમ
  • મનોરંજન
  • નવરાત્રીની ઠેકડી ઉડાડતી ‘લવરાત્રી’ ફિલ્મ પર રોક લગાવવા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.