ગલી બોયના ટ્રેલર લોન્ચિંગમાં રણવીર સિંહનો જોવા મળ્યો મેઘધનુષ અવતાર, જુઓ PHOTOS
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Jan 2019 07:27 AM (IST)
1
2
3
4
5
6
7
ઇવેન્ટમાં રણવીરનાં લૂકની ચર્ચા થઇ હતી. ઈવેન્ટની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
8
આ પહેલા મુંબઇમાં ફિલ્મનાં ટ્રેલર લોન્ચિંગની ઇવેન્ટ યોજાઇ હતી. જેમાં રણવીર સિંઘ જાણે રંગબેરંગી અવતારમાં આવ્યો હતો. રણવીર સિંઘ, આલિયા ભટ્ટ ઉપરાંત ડિરેક્ટર ઝોયા અખ્તર, પ્રોડ્યુસર ફરહાન અખ્તર અને રિતેષ સિદ્ધવાની પણ હાજર હતાં.
9
મુંબઈઃ રણવીર સિંહની નવી ફિલ્મ ગલી બોયનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મમાં રણવીર ઉપરાંત આલિયા ભટ્ટ અને કાલ્કિ કોચલીન પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ મુંબઈની એક સામાન્ય ગલીમાં રહેતા સ્ટ્રીટ રેપરની છે જે આગળ ચાલીને સ્ટાર બને છે. આ ફિલ્મમાં રણવીર સિંહે અસલી રેપ અપ કર્યું છે.