Happy Birthday : મલાઈકાએ અરબાઝની આ લતના કારણે 19 વર્ષના સંબંધો તોડ્યા?, જાણો
19 વર્ષ એકબીજા સાથે રહ્યા બાદ મલાઈકા-અરબાઝે તલાક લીધા હતા. મલાઈકા-અરબાઝનો એક પુત્ર પણ છે, જેનું નામ અહાન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ મલાઈકાએ અરબાઝને પ્રપોઝ કર્યુ હતું. બંનેએ 12 ડિસેમ્બર 1998માં લગ્ન કર્યા હતા. અલગ-અલગ ધર્મના હોવાના કારણે પહેલા લગ્ન ચર્ચમાં થયા ત્યારબાદ મુસ્લિમ રીતિ રિવાજ મુજબ નિકાહ થયા હતા.
અર્જુન કપૂર સાથેના સંબંધોના કારણે મલાઈકાના તલાક થયા હોવાનું માનવામાં આવે છે. રિપોર્ટેસ એવા પણ છે કે મલાઈકા અરબાઝના ડૂબતા કરિયરથી ખુશ નથી. અરબાઝે એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેની સટ્ટાબાજીની લતના કારણે તલાક થયા હતા.
ત્યારબાદ મલાઈકા મોડલિંગની દુનિયામાં ખૂબ જ ફેમસ થઈ. મોડલિંગ દરમિયાન મલાઈકાએ ઘણી જાહેરખબરોનું શુટિંગ કર્યું આ દરમિયાન તેની મુલાકાત અરબાઝ ખાન સાથે થઈ હતી. બંને વચ્ચે દોસ્તી થઈ અને બાદમાં પ્રેમનો સિલસિલો શરૂ થયો. ત્યારબાદ બંનેએ લગ્ન પણ કર્યા, હાલ બંનેના તલાક થઈ ચુક્યા છે.
મુંબઈ: બોલીવૂડની સુપરહોટ એક્ટ્રેસ મલાઈકા આજે પોતાના 45મો જન્મ દિવસ ઉજવી રહી છે. 45 વર્ષની ઉંમરે પણ ફિટનેસ મામલે મલાઈકા આજની અભિનેત્રીઓને માત આપે છે. મલાઈકા અરોરાની માતા જોયલ પોલીકાર્પ મલયાલી અને પિતા અનિલ અરોરા પંજાબી છે. મલાઈકાએ બોલીવૂડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ આજા મેરી જાનથી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -