યુવતીને 8 વર્ષ નાના યુવક સાથે હતા સેક્સ સંબંધ, વિજયા દસમીએ સેક્સ માણ્યા પછી બંનેએ પીધો ચિક્કાર દારૂ ને પછી.........
સુમનને જેએનએમ હોસ્પિટલમાં લઈ જવાયો પણ સુમન બચી ના શક્યો. આ ઘટનાની ખબર પડતાં મહોલ્લામાં લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. તેમણે મોતના સમાચાર આવતાં જ શુકલાના ઘર પર હુમલો કર્યો પણ એ પહેલાં શુકલા ઘર છોડીને ભાગી ગઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને શુકલાની શોધ શરૂ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશુકલા પતિની ગેરહાજરીમાં બીજા પુરૂષો સાથે પણ રંગરેલિયાં મનાવતી હતી. સુમને તેને આ સંબંધો બંધ કરવા કહેલું પણ શુકલા તેના માટે તૈયાર નહોતી. આ કારણે બંને વચ્ચે ઝગડો પણ થયો હતો. સુમનના પરિવારે સુમને શુકલા સાથેના સંબંધો પૂરા કરવા કહેલું પણ તે તૈયાર નહોતો.
કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં 32 વર્ષની એક પરીણિતાને પોતાનાથી 8 વર્ષ નાના યુવક સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. આ યુવતીને બીજા પુરુષો સાથે પણ શારીરિક સંબંધો હતા. યુવતીનો 8 વર્ષ નાનો પ્રેમી યુવતીને અન્ય પુરૂષો સાથે સેક્સ સંબંધો રાખવાની ના પાડતો હતો.
જો કે હવસની ભૂખી યુવતી તેને માટે તૈયાર નહોતી. પ્રેમી યુવક સતત આ વાત કર્યા કરતો હતો તેથી આખરે યુવતીએ ઝેર આપીને તેનો જ કાંટો કાઢી નાંખ્યો. લોકોને આ વાતની ખબર પડતાં લોકોએ યુવતીના ઘર પર હુમલો કર્યો પણ એ પહેલાં જ મહિલા ફરાર થઈ ગઈ.
આ ઘટના નાદિયા જિલ્લાના કલ્યાણીની છે. 32 વર્ષની શુકલા ઘોષ નામની પરીણિતાને પોતાના જ મહોલ્લામાં રહેતા 24 વર્ષના સુમન ઘોષ સાથે સેક્સ સંબંધો બંધાયા હતા. પતિની ગેરહાજરીમાં બંને મળતાં અને પોતાના શરીરની ભૂખ સંતોષતાં. સુમનને થોડા દિવસ પછી ખબર પડી કે, શુકલાને બીજા પુરૂષો સાથે પણ સેક્સ સંબંધો છે.
ઘરનાં લોકો તરત તેને કલ્યાણીની હોસ્પિટલમાં લઈ ગયાં. સુમન પેટમાં બળતરા થતી હોવાની ફરિયાદ કરતો હતો અને વારંવાર પાણી માંગતો હતો. ઘરનાં લોકો તેને રાનાઘાટ મહકમા હોસ્પિટલમાં લઈ ગયાં. ડોક્ટરે તેને ઝેર અપાયું હોવાની જણાવીને જેએનએમ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું.
વિજયા દસમીના દિવસે શુકલાએ સુમનને પોતાની સાથે રંગરેલિયાં મનાવવા બોલાવ્યો હતો. બંનેએ પહેલાં સેક્સ માણ્યું અને પછી શરાબ પીધો. શુકલાએ સુમનના દારૂમાં ઝેર ભેળવી લીધું. ચિક્કાર દારૂ પીધા પછી સુમન ઘેર પહોંચ્યો પચી તેને જોરદાર ઉલટીઓ શરૂ થઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -