હાર્ડ કૌરે મોહન ભાગવતને ન માત્ર જાતિવાદી કહ્યા પરંતુ દેશમાં થયેલી મોટી આતંકી ઘટનાઓ માટે એમને અને આરએસએસને જવાબદાર ગણાવ્યા. છી તે 26-11નો હમલો હોય કે પુલવામામાં થયેલો સીઆરપેફના કાફલા પર હમલો.
હાર્ડ કૌરે ગૌરી લંકેશ મર્ડર કેસ પર પણ કોમેન્ટો કરી છે. ઉતર પ્રદેશનાં સીએમ યોગીને પણ ગાળો ભાંડી છે. તેણે માત્ર પોસ્ટ કરીને જ છોડી નથી દીધું. તેની પોસ્ટ જેણે પણ કોમેન્ટ કરી એ એના જવાબમાં પણ તેણે ગાળો ભાંડી છે. તેની આ પોસ્ટ પચી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી છે જ્યારે કેટલાક લોકોએ તેના વખાણ પણ કર્યા છે.