ઐશ્વર્યા રાયની આ નવી તસવીરો જોઈને તમે ભૂલી જશો રણબીર કપૂર સાથેનો ફોટો શૂટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Nov 2016 03:09 PM (IST)

1
2
3
4
ફોટો શૂટ માટે ઐશ્વર્યાએ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો ડ્રેસ પહેર્યો હતો. ઐશ્વર્યાએ લાંબા સમય બાદ ફિલ્મ જઝ્બા દ્વારા વાપસી કરી હતી. ઉપરાંત તેની ફિલ્મ સરબજીત પણ રિલીઝ થઈ હતી જેમાં તેને સારા અભિયન માટે બધાએ તેના વખાણ કર્યા હતા. વધુ તસવીરો જોવો આગળની સ્લાઈડ્સમાં.
5
નવી દિલ્હીઃ ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં રણબિર કપૂર સાથે હોટ ઇન્ટિમેટ સીન્સ આપ્યા બાદ ફિલ્મફેર મેગેઝીન માટે રણબીર કપૂર સાથે ઇન્ટિમેટ ફોટો શૂટ બાદ હવે ઐશ્વર્યા રાય બચ્ચને હાર્પર્સ બજાર પત્રિકાના વિશેષ અંક માટે ફોટોશૂટ કરાવ્યો છે જેમાં તે એટલી સુંદર લાગી રહી છે કે તમે એ દિલ હૈ મુશ્કિલની તસવીરો ભૂલી જશો.