✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘યે રિશ્તા..’ની અક્ષરાએ કરાવ્યુ ગ્લેમરસ ફોટોશૂટ, શેર કરી તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Mar 2017 10:52 AM (IST)
1

8 વર્ષ બાદ હિનાએ ‘યે રિશ્તા..’ શો છોડી દીધો છે. પછી તે બોયફ્રેંડ રોકી જૈસવાલ સાથે અલગ-અલગ જગ્યાઓ ફરી રહી છે. હિના સોશિયલ મીડિયા પર બોયફ્રેંડ સાથેની તસવીરો શેર કરી રહી છે.

2

3

4

જો કે અહેવાલો છે કે હિના ખાન ટૂંક સમયમાં જ નાના પડદે પાછી ફરી રહી છે. અને તે ગ્લેમરસ અવતારમાં જોવા મળશે. જેની માટે હિનાએ ફોટોશૂટ પણ કરાવ્યું છે. જેની તસીવરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

5

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ની અક્ષરા એટલે કે હિના ખાને તેના ફેંસને આ સીરિયલ છોડીને ચોંકાવી દીધા હતા. આઠ વર્ષથી અક્ષરાનું પાત્ર ભજવીને હિના ટેલિવીઝનની ફેવરિટ બહુ બની ગઈ હતી. જો કે શો છોડી દીધા પછી હિનાએ મેકઓવર કર્યુ છે અને તે ગ્લેમરસ લૂકમાં હોટ લાગી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • ‘યે રિશ્તા..’ની અક્ષરાએ કરાવ્યુ ગ્લેમરસ ફોટોશૂટ, શેર કરી તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.