નખરાળી આંખોવાળી પ્રિયા પ્રકાશનો નવો વીડિયો આવ્યો સામે, અદાઓ જોઈ ઘાયલ થયા લાખો દિલ
જણાવીએ કે, પ્રિયાની આ ફિલ્મનું નામ 'Oru Adaar Love' છે અને તે આ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ વીડિયોને પ્રિયા પ્રકાશે મંગળવારે પોતાના સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યો છે. રિલીઝના થોડા જ કલાકમાં ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે આ ગોળી દ્વારા જે યુવકને ઘાયલ કરવા માગે છે તે તો થઈ જ જાય છે પરંતુ સાથે સાથે વીડિયો જોનારા પણ તેનાથી બચી નથી શક્યા. સોશિયલ મીડિયા દ્વારા ખુદ પ્રિયા પ્રકાશે આ ટીઝર રિલીઝ કર્યું છે. જે લોકો પ્રેમમાં છે તેને પ્રિયાએ વીડિયો સમર્પિત કર્યો છે.
નવો વીડિયો આવતા જ ચારેબાજુ તેની ચર્ચા થઈ રહી છે. તેમાં પ્રિયા પ્રકાશ ક્લાસરૂમમાં બેઠી ચે અને પહેલા તે ફ્લાઈનિંગ કિસ આપે છે બાદમાં હાથોના ઈશારાથી ગોળી ચલાવે છે.
નવી દિલ્હીઃ વેલેન્ટાઈન ડેના આગલા દિવસે પ્રિયા પ્રકાશની ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. આંખ મારીને બધાને દીવાના કરનાર પ્રિયા પ્રકાશ આ વીડિયોમાં એવા અંદાજમાં જોવા મળી જેને જોઈને તમે પણ ઘાલ થઈ જશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -