Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અભિનેત્રી આલિયા ભટ્ટે કેમ અર્જુન કપૂરને કહી દીધું ‘Get Lost’, જાણો કારણ
આલિયા પહેલા અર્જુન કપૂરે કેટરીના કૈફનાં ફોટા પર પણ કોમેન્ટ કરી હતી. અર્જુને કેટરીનાનાં એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પર કોમેન્ટ કરતા લખ્યું હતુ કે, ‘આમને ડેન્ડ્રફ થઈ ગયા છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયાએ જેવી જ અર્જુનની કોમેન્ટ વાંચી તેણે પણ મજાકમાં જોરદાર જવાબ આપ્યા હતો. આલિયાએ રિપ્લાય આપતા લખ્યું, ‘Get Lost(તમે જાઓ અહીં થી), તે સારી રીતે રમી રહ્યો છે.’
તાજેતરમાં જ રક્ષાબંધનનાં પ્રસંગે પર આલિયા ભટ્ટે નિર્માતા અને નિર્દેશક કરણ જોહરનાં પુત્ર યશ જોહરને રાખડી બાંધી હતી. આલિયાએ તેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આલિયાએ લખ્યું છે કે, ‘મારો સુંદર બેબી બ્રધર. આહહહ..આનો ચહેરો જુઓ.’ આલિયાનાં આ કેપ્શન પર અર્જુને મજાક કરી હતી. તેણે લખ્યું કે, ‘હમમ…આમ તો તે એટલો એક્સાઇટેડ પણ નથી લાગી રહ્યો.’
મુંબઈ: સીધો દેખાતો અર્જુન કપૂર હકીકતમાં ઘણો જ ફની અને મોજીલા સ્વભાવનો છે. તે અવાર-નવાર કોઈપણ એક્ટ્રેસની મજાક ઉડાવતો જોવા મળે છે. થોડા દિવસ પહેલા અર્જુન કપૂરે અભિનેત્રી કેટરીના કૈફના ફોટો પર પણ કોમેન્ટ કરી હતી. હવે તેણે આલિયા ભટ્ટને ટ્રોલ કરી છે જોકે આલિયાએ અર્જુનને જબરદસ્ત જવાબ આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -