200 કરોડના કલેક્શન છતાં કોને ના પછાડી શક્યા કબાલી ? જુઓ ફસ્ટ વીક કલેક્શનમાં ટોપ 12 ફિલ્મો કઈ ?
બોડીગાર્ડ (2011): ફર્સ્ટ વીક કલેક્શન: 115 કરોડ. સ્ટાર કાસ્ટ: સલમાન ખાન, કરીના કપૂર ખાન નિર્દેશક: સિદ્દીક
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૅંગ બૅંગ (2014): ફર્સ્ટ વીક કલેક્શન: 135.45 કરોડ. સ્ટાર કાસ્ટ: રિતિક રોશન, કેટરિના કૈફ નિર્દેશક: સિદ્ધાર્થ આનંદ
એક થા ટાઈગર (2012): ફર્સ્ટ વીક કલેક્શન: 154.21 કરોડ. સ્ટાર કાસ્ટ: સલમાન ખાન, કેટરિના કૈફ નિર્દેશક:કબીર ખાન.
ચેન્નાઈ એક્સપ્રેસ (2013): ફર્સ્ટ વીક કલેક્શન: 156.70 કરોડ. સ્ટાર કાસ્ટ: શાહરૂખ ખાન,દીપિકા પદુકોણ. નિર્દેશક: રોહિત શેટ્ટી
હેપ્પી ન્યૂ યર (2014): ફર્સ્ટ વીક કલેક્શન: 157.57 કરોડ. સ્ટાર કાસ્ટ: શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ, બોમન ઈરાની, અભિષેક બચ્ચન. નિર્દેશક: ફરાહ ખાન
કિક (2014): ફર્સ્ટ વીક કલેક્શન: 164.09 કરોડ. સ્ટાર કાસ્ટ: સલમાન ખાન, જેકલિન ફર્નાંડિસ, નવાઝુદ્દીન સિદ્દકી. નિર્દેશક: સાજિદ નડિયાદવાલા
ક્રિશ 3 (2013): ફર્સ્ટ વીક કલેક્શન: 166.52 કરોડ. સ્ટાર કાસ્ટ: રિતિક રોશન, પ્રિયંકા ચોપરા, કંગના રાનૌત.નિર્દેશક: રાકેશ રોશન
કબાલી (2016): ફર્સ્ટ વીક કલેક્શન: 172 કરોડ. સ્ટાર કાસ્ટ: રજનીકાંત, રાધિકા આપ્ટે. નિર્દેશક: પા.રણજિત
પીકે (2014): ફર્સ્ટ વીક કલેક્શન: 183.09 કરોડ. સ્ટાર કાસ્ટ: આમિર ખાન, અનુષ્કા શર્મા. નિર્દેશક: રાજકુમાર હીરાની
બજરંગી ભાઈજાન (2015): ફર્સ્ટ વીક કલેક્શન: 184.62 કરોડ. સ્ટાર કાસ્ટ: સલમાન ખાન, કરિના કપૂર ખાન, હર્ષાલી મલ્હોત્રા. નિર્દેશક: કબીર ખાન
ધૂમ 3 (2013): ફર્સ્ટ વીક કલેક્શન: 188.89 કરોડ. સ્ટાર કાસ્ટ: આમિર ખાન, કેટરિના કૈફ, અભિષેક બચ્ચન, ઉદય ચોપરા. નિર્દેશક: વિજય ક્રિષ્ના આચાર્યા.
રજનીકાંતની ફિલ્મ ‘કબાલી’એ ફર્સ્ટ વીકમાં વર્લ્ડ વાઈડ 262 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પરંતુ કમાણીમાં ‘કબાલી’ ‘બાહુબલી’ને ના આંબી શકી. ‘બાહુબલી’નું ફર્સ્ટ વીકનું વર્લ્ડ વાઈડ કલેક્શન 311.7 કરોડ હતું. ત્યારે નજર કરીએ બૉલિવૂડની ટોપ 12 ફિલ્મસનું ઈંડિયામાં ફર્સ્ટ વીક કલેક્શન. બાહુબલી (2015): ફર્સ્ટ વીક કલેક્શન: 259 કરોડ. સ્ટાર કાસ્ટ: પ્રભાસ, તમન્ના ભાટિયા નિર્દેશક: એસ.એસ.રાજામૌલી
- - - - - - - - - Advertisement - - - - - - - - -