✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હિલેરી ક્લિન્ટન ઈશા અંબાણીના પ્રી-વેડિંગમાં કેમ આવ્યા? મુકેશ અંબાણીએ ખોલ્યું રાઝ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Dec 2018 12:42 PM (IST)
1

2

3

હિલેરી તમારી ઉપસ્થિતિ અમારું સૌભાગ્ય છે. તમે ઈશા અને આનંદને આશીર્વાદ આપો. મારાં ઘણાં બધાં ખાસ મિત્રો અને મહેમાનો છે બધાંના નામ તો નથી લઈ શકતો પરંતુ સૌનો હું ખરા દિલથી આભાર માનું છું.

4

હું અંતરના ઉમળકા સાથે તેમનો આભાર માનવા ઈચ્છું છું. હિલેરી તમે ઈશાના સુપર ‘હીરો’ છો. તેની સાથે સાથે તમે અમારા બધાંના પણ ‘સુપર હીરો’ છો. બિલ અને હિલેરી સાથે મારી મિત્રતા છેલ્લા બે દાયકાથી છે.

5

પુત્ર આકાશના હીરો તો સુપરમેન-બેટમેન છે. તેને બાળપણમાં તો એમ જ લાગતું હતું કે તેની માતા પણ તેમના જેવી જ છે પણ પુત્રી ઈશાનો ઘણાં વર્ષોથી એક જ ‘હીરો’ છે અને તે છે હિલેરી ક્લિન્ટન જેઓ આજે આપણી સાથે છે.

6

મુકેશ અંબાણીએ આ પ્રસંગે એક ખાસ સ્પીચ આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, આવો આજે હું તમને એક કિસ્સો સંભળાવું. મારા સંતાનો આકાશ અને ઈશા ટ્વિન્સ છે.

7

લોકોને સૌથી વધારે જો કંઈ જાણવામાં રસ હોય તો એ છે હિલેરી ક્લિન્ટનની હાજરી. જેને લઈને શનિવારે રાત્રે ખુદ મુકેશ અંબાણીએ જ ખુલાસો કર્યો હતો.

8

હિલેરી ક્લિન્ટન તેમના પતિ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સાથે ભારત આવ્યા છે. હિલેરી ક્લિટન અંબાણી પરિવારના સમારંભમાં હાજર રહ્યા હતાં જેને લઈને દેશભરમાં એક સુખદ સવાલ ચર્ચાઈ રહ્યો છે.

9

ઉદેયપુર: મુકેશ-નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીની ઉદેયપુર ખાતે પ્રી-વેડિંગ સેરેમની ચાલી હતી. જેમાં દુનિયાભરના જાણીતા મહેમાનો પધાર્યાં હતાં. આ અવસરમાં હાજરી આપવા માટે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી અને દિગ્ગજ નેતા હિલેરી ક્લિન્ટન ઉદેયપુર પહોંચ્યા હતાં.

  • હોમ
  • મનોરંજન
  • હિલેરી ક્લિન્ટન ઈશા અંબાણીના પ્રી-વેડિંગમાં કેમ આવ્યા? મુકેશ અંબાણીએ ખોલ્યું રાઝ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.