✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એન્જેલિનાથી અલગ થતાં જ બ્રેડને મળી નવી ગર્લફ્રેંડ, જાણો કોણ છે આ અભિનેત્રી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Oct 2016 10:23 AM (IST)
એન્જેલિનાથી અલગ થતાં જ બ્રેડને મળી નવી ગર્લફ્રેંડ, જાણો કોણ છે આ અભિનેત્રી
1

જે પછી ગાર્નર તેની એક મિત્ર સાથે કાર સુધી હસતી હસતી જતી રહી હતી.

2

હોલીવુડના હોટ કપલ બ્રેડ પીટ અને એંજેલિના જોલીના અલગ થવાના સમાચારથી તેમના ફેંસ નિરાશ છે. બ્રેડના અફેર્સના કારણે જોલી તેનાથી અલગ થતી હોવાના અહેવાલ હતા. એવામાં આ હોલિવુડ અભિનેત્રીએ કંઈક ખુલાસો કર્યો છે.

3

વેબસાઈટ એસશોબિઝ અનુસાર લોસ એંજલસના બ્રેંટવુડમાં રવિવારે જ્યારે કેટલાક પેપેરાઝીએ ગાર્નરને તેના અંગત જીવન વિષે પૂછતા હસીને આવો જવાબ આપ્યો હતો.

4

જેના જવાબમાં ગાર્નરે હસીના હા પાડી હતી.

5

6

ગાર્નરે કહ્યું કે બ્રેડ અને હું ડેટ કરીએ છીએ.

7

એક પેપેરાઝીએ ચોંકીને ફરી પૂછ્યું કે શું તમે બ્રેડ પીટને ડેટ કરી રહ્યા છો.

8

ગાર્નરે આ વર્ષની શરૂઆતમાં પતિ અભિનેતા એફ્લેકથી અલગ થઈ હતી.

9

અભિનેત્રી જેનિફર ગાર્નરે મજાક કરતા કહ્યું છે કે તે એક્ટર બ્રેડ પીટને ડેટ કરી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • એન્જેલિનાથી અલગ થતાં જ બ્રેડને મળી નવી ગર્લફ્રેંડ, જાણો કોણ છે આ અભિનેત્રી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.