Met Gala 2022: તાજેતરમાં જ મેટ ગાલા 2022 ઇવેન્ટમાંથી કેટલીક તસવીરો સામે આવી છે જે ખરેખરમાં ચોંકાવનારી છે, અહીં એક મૉડલ-એક્ટ્રેસે કપડાં પહેર્યા વિના ન્યૂડ વૉક કરીને બધાને સ્તબ્ધ કરી દીધા છે. આ મૉડલનુ નામ છે કારા ડેલેવિન્ગે (Cara Delevingne). યુકેની આ હૉટ મૉડલે બૉલ્ડ અવતારે મેટ ગાલ 2022માં સૌનુ ધ્યાનુ ખેંચ્યુ હતુ.
ખરેખરમાં, મેટ ગાલા 2022 ઇવેન્ટમાં યુકેની મૉડલ Cara Delevingneનું મેકઅપ તેમના કપડા નીચે છૂપાવેલુ હતુ. જ્યારે તેઓ પોતાની ગોલ્ડ પેટન્ટ બોડી બતાવી ત્યારે તેનો ખુલાસો થયો હતો, 29 વર્ષીય આ મોડલે પોતાની લાલ ડબલ બ્રેસ્ટેડ જેકેટને બધાની વચ્ચે ઇવેન્ટમાં ઉતારી દીધુ હતુ. જેકેટને ઉતારતાની સાથે જ ગોલ્ડન રંગથી રંગાયેલુ શરીર સ્પષ્ટ દેખાઈ, એટલે કે શરીર પર કંઇજ કપડાં પહેરેલા ના હતા. અભિનેત્રી એક લાલ ડાયર હાઉતે કોઉચર સૂટમાં એક વૉકિંગ સ્ટિક અને પ્લેટફોર્મ હિલ્સની સાથે મેચિંગ કરી રહી હતી. મૉડલનો આ એકદમ હૉટ અવતાર જોઇને ઇવેન્ટમાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આખુ શરીર ગોલ્ડ બોડી પેઈન્ટથી ઢંકાયેલુ હતુ.
---
આ પણ વાંચો.............
રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી
Chardham Yatra 2022: કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા, એક દિવસમાં 12 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે
મોંઘવારીનો માર: નહાવાના સાબુથી લઈ ક્રીમ-પાઉડર થયા મોંઘા, આ કંપનીએ પ્રોડક્ટના ભાવમાં કર્યો વધારો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે PGVCLના દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઈ
ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો ધરાવતા આ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે
નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું