IPL-15: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ગઇરાતની મેચ બાદ પૉઇન્ટ ટેબલમાં ફરી એકવાર ફેરફાર જોવા મળ્યો. જીત મળતાની સાથે જ દિલ્હી કેપિટલ્સની ટીમ પાંચમા નંબર પર પહોંચી ગઇ છે. વળી, સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સને એક એક સ્થાનનુ નુકસાન થયુ છે. કાલે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 21 રન હાર આપી, આ જીની સાથે જ દિલ્હીની પ્લેઓફમાં પહોંચવાની આશાઓને મજબૂતી મળી ગઇ છે.
હાલમાં, ગુજરાત ટાઇટન્સ IPL 2022ની પૉઇન્ટ ટેબલની રેસમાં ટૉપ પર ચાલી રહી છે, આ ટીમને 10 મેચોમાથી 8 જીતની સાથે 16 પૉઇન્ટ છે. ગુજરાતની ટીમ લગભગ પ્લેઓફ માટે ક્વૉલિફાય કરી ચૂકી છે. ગુજરાતની સાથે ટૉપ 4માં લખનઉ, રાજસ્થાન અને બેંગ્લૉરની ટીમો સામેલ છે. લખનઉએ જ્યાં 7 મેચો જીતી છે, વળી, રાજસ્થાન અને બેંગ્લૉરે 6-6 મેચો જીતી ચૂકી છે.
IPL 2022 પૉઇન્ટ ટેબલ -
ક્રમાંક | ટીમ | મેચ રમી | જીત | હાર | નેટ રનરેટ | પૉઇન્ટ |
1 | GT | 10 | 8 | 2 | 0.158 | 16 |
2 | LSG | 10 | 7 | 3 | 0.397 | 14 |
3 | RR | 10 | 6 | 4 | 0.340 | 12 |
4 | RCB | 11 | 6 | 5 | -0.444 | 12 |
5 | DC | 10 | 5 | 5 | 0.641 | 10 |
6 | SRH | 10 | 5 | 5 | 0.325 | 10 |
7 | PBKS | 10 | 5 | 5 | -0.229 | 10 |
8 | KKR | 10 | 4 | 6 | 0.060 | 8 |
9 | CSK | 10 | 3 | 7 | -0.431 | 6 |
10 | MI | 9 | 1 | 8 | -0.836 | 2 |
આ પણ વાંચો.............
રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી
Chardham Yatra 2022: કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા, એક દિવસમાં 12 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે
મોંઘવારીનો માર: નહાવાના સાબુથી લઈ ક્રીમ-પાઉડર થયા મોંઘા, આ કંપનીએ પ્રોડક્ટના ભાવમાં કર્યો વધારો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે PGVCLના દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઈ
ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો ધરાવતા આ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે
નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું