અર્જૂન કપૂર સાથે પાર્ટી કરવા બહુ જ હોટ અંદાજમાં પહોંચી મલાઈક અરોરા, જુઓ તસવીરો
કરિશ્મા કપૂર પણ આ દરમિયાન બ્લેક કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. અર્જૂન અને મલાઈકાની વાત કરવામાં આવે તો બન્ને એક બીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરતાં જોવા મળે છે.
અર્જૂન અને મલાઈકા 2019માં લગ્ન કરી શકે છે. આ દરમિયાન મલાઈકા અને મિત્ર કરિશ્મા કપૂર અને તેની બહેન અમૃતા અરોરા તેની સાથે જોવા મળ્યા હતાં
અર્જૂન અને મલાઈકા બન્ને આ દરમિયાન બ્લેક કપડામાં ટ્વિનિંગ કરતા જોવા મળી રહ્યા હતાં. પરંતુ કેમેરાને અર્જૂન ઈગ્નોર કરતો જોવા મળ્યો હતો. જ્યારે મલાઈકા પોતાના મિત્રોની સાથે પોઝ આપતાં જોવા મળી હતી.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર હાલ પોતાના લીવ ઈન લાઈફને લઈને બહુ જ ચર્ચામાં છે. એવામાં એકવાર ફરીથી અર્જુન અને મલાઈકાની ગર્લ ગેંગ સાથે મોડી રાત સુધી પાર્ટી કરતા સ્પોટ થયા હતાં. આ દરમિયાન મલાઈકા અરોરા બ્લેક ડ્રેસ અને હાઈ હીલ્સમાં બહુ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.