મુંબઇઃ ટીવીની હૉટ એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્ય હાલ સોશ્યલ મીડિયામાં પોતાની તસવીરોને લઇને ચર્ચામાં છે. ટીવી પર સંસ્કાર વહુનો રૉલ કરનાર એક્ટ્રેસનો આજે જન્મદિવસ છે. ત્યારે તેની કેટલીક હૉટ અને સેક્સી બૉલ્ડ અંદાજવાળી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. જુઓ અહીં તેને કેટલીક તસવીરો...

સંસ્કાર વહુ તરીકે જાણીતી થયેલે એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્યે સેક્સી ફોટોશૂટ કરાવ્યુ છે, જે વાયરલ થઇ રહ્યો છે. બધી તસવીરોમાં એક્ટ્રેસ હૉટ અંદાજમાં દેખાઇ રહી છે.



ખાસ વાત એ છે કે દેવોલીના ભટ્ટાચાર્યએ ટીવી સીરીયલ 'સંસ્કારી બહુ' તથા 'સાથ નિભાના સાથિયા'માં લીડ રૉલ કર્યો હતો, આ બન્ને ધારાવાહિકમાં એક્ટ્રેસ એક સંસ્કારીનો રૉલ અદા કર્યો હતો.