✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રીતિક રોશને કરી કંગના રનૌત સામે 29 પેજની ફરિયાદ, જાણો શું લગાવ્યા આરોપ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Oct 2017 10:55 PM (IST)
રીતિક રોશને કરી કંગના રનૌત સામે 29 પેજની ફરિયાદ, જાણો શું લગાવ્યા આરોપ
1

2

રીતિકના સલાહકારે કંગના તરફથી લગાવેલા દરેક આરોપને ખોટા ગણાવ્યા હતાં. આ પહેલા કંગનાની ટીમ તરફથી કહેવામાં આવ્યું હતું કે આ કેસ બંધ થઇ ચૂક્યો છે પરંતુ મુંબઇ પોલીસે કન્ફર્મ કર્યું છે કે આ કેસ હજુ બંધ નથી થયો.

3

અભિનેત્રી કંગના રનૌતે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અભિનેતા રીતિક રોશન પર અનેક આરોપ લગાવ્યાં હતાં. ત્યારબાદ રીતિક રોશને જવાબ આપ્યો નહોતો પરંતુ હવે રીતિક રોશને કંગનાની સામે 29 પેજની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં કંગના વિરૂદ્ધ અનેક આરોપ લગાવવામાં આવ્યા છે.

4

આ 29 પેજના ફરિયાદ પત્રમાં રીતિકના સલાહકારે લખ્યું છે કે રીતિક અને કંગનાના પ્રોફેશનલ સંબંધો રહ્યાં છે. તેણે પોતાના અને તેના પિતાની બર્થડે પાર્ટીમાં કંગનાને એ જ રીતે બોલાવ્યો હતો. જેવી રીતે ઇન્ડસ્ટ્રીના અન્ય લોકોને બોલાવ્યા હતાં.

5

એક વેબસાઇટની રિપોર્ટ અનુસાર રીતિકે પોતાના ફોન અને લેપટોપ પોલીસને સોંપ્યા છે. રીતિક તરફથી તેના વકીલ દ્વારા કરાયેલી ફરિયાદમાં લખ્યું છે કે કંગના વારંવાર તેનો પીછો કરતી હતી. અને તેણે રીતિકને પોતાનું ઇન્ટરનલ લવર જણાવ્યો હતો. જેમાં એ પણ લખાયું છે કે પોતાની શિષ્ટતા બતાવતા રીતિકે કંગનાના મેઇલ ઇગ્નોર કર્યા હતાં. આ સાથે જ કંગના પર સેક્સ્યુઅલી એક્સ્પિલસીટ મેઇલ મોકલવાનો પણ આરોપ લગાવ્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • રીતિક રોશને કરી કંગના રનૌત સામે 29 પેજની ફરિયાદ, જાણો શું લગાવ્યા આરોપ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.