✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘મારા ઘણા પુરૂષો સાથે સંબંધ રહ્યા છે’, કઈ ટોચની હીરોઈને કરી આ કબૂલાત ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Oct 2017 11:46 AM (IST)
‘મારા ઘણા પુરૂષો સાથે સંબંધ રહ્યા છે’, કઈ ટોચની હીરોઈને કરી આ કબૂલાત ?
1

ભૂમિનો દાવો છે કે, હવે તેન પોતાના કામ સિવાય બીજી કોઈ બાબતમાં રોમાંચ થતો નથી. તેણે હળવાશથી કહ્યું કે, મેં અત્યાર સુધીમાં બહુ અભિનેતાઓ સાથે કામ કર્યું નથી તેથી તેમની સાથે મારા અફેરની વાતો ચગતી નથી. તેણે જણાવ્યું કે, અત્યારે મારો સારો સમય ચાલી રહ્યો છે ને ફિલ્મો મળી રહી છે.

2

ભૂમિએ જણાવ્યું કે, તેને કોઈ પુરૂષ સાથે સંબંધો રાખવામાં વાંધો નથી પણ અત્યારે કોઈ પુરૂષ તેની જીંદગીમાં નથી. ભૂમિએ ફિલ્મોમાં રોલ મેળવવા માટે પોતે કોઈ સમાધાન કરવાં પડ્યાં હોવાનો પણ ઈન્કાર કર્યો હતો. તેણે જણાવ્યું કે, તેણે જીંદગીમાં કોઈ તબક્કે કોઈ પ્રકારનાં સમાધાન કરવાં પડ્યાં નથી.

3

ભૂમિએ એક ટોચના અખબારને આપેલી મુલાકાતમાં કબૂલ્યું કે, હું પ્રમાણિકતાથી કહું તો એ વખતે હું સાવ બાળક જેવી હતી. હું એકદમ અપરિપક્વ અને અવિચારી હતી તેથી ઘણા પુરૂષો સાથે હું જતી ને તેમની સાથે મારા સંબંધો હતા પણ અત્યારે હું ફક્ત ને ફક્ત મારા કામને વરેલી છું ને સિંગલ છું.

4

મુંબઈઃ અક્ષય કુમાર સાથેની સફળ ફિલ્મ ‘ટોઈલેટઃ એક પ્રેમકથા’થી ચર્ચામાં આવેલી અભિનેત્રી ભઊમિ પેડનેકરે ચોંકાવનારી કબૂલાત કરી છે. ભૂમિએ કબૂલ્યું છે કે, અત્યાર સુધીમાં તેણે ઘણા પુરૂષો સાથે ડેટિંગ કર્યું છે ને ઘણા પુરૂષો સાથે તેના સંબધો રહ્યા છે. જો કે અત્યારે પોતે સિંગલ હોવાનો ભૂમિનો દાવો છે.

5

ભૂમિએ અત્યાર સુધીમાં આયુષ્યમાન ખુરાના અને અક્ષય કુમાર એ બે અભિનેતા સાથે જ કામ કર્યું છે. અક્ષય સાથે તેની ‘ટોઈલેટઃ એક પ્રેમકથા’ આવી તે પછી આયુષ્યમાન ખુરાના સાથે તેની ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ આવી અને તે પણ વખણાઈ છે. ભૂમિની પહેલી ફિલ્મ ‘જોર લગા કે હઈસા’ પણ આયુષ્યમાન સાથે હતી.

  • હોમ
  • મનોરંજન
  • ‘મારા ઘણા પુરૂષો સાથે સંબંધ રહ્યા છે’, કઈ ટોચની હીરોઈને કરી આ કબૂલાત ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.