✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈમાં અંદર કેવો હતો જલસો, આ રહી તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jul 2018 10:03 AM (IST)
આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈમાં અંદર કેવો હતો જલસો, આ રહી તસવીરો
1

2

3

4

5

6

7

8

જ્યારે ઝહિર ખાન પત્ની સાગરિકા સાથે હાજર રહ્યાં હતા. રેખા, અર્જૂન કપૂર અને કૈલાશ ખેર પણ હાજર રહ્યાં હતા. શ્રદ્ધા કપૂર, માધુરી દિક્ષીત પતિ નેને સાથે હાજર રહી હતી.

9

અનિલ કપૂર પણ જોવા મળ્યો હતો તો વિદ્યા બાલન પતિ સાથે આવી પહોંચી હતી. સારા અલી ખાન પણ આવી હતી. જાવેદ અખ્તર, જાવેદ જાફરી, ટાઇગર શ્રોફ ફિયાન્સી દિશા પટણી સાથે હાજર રહ્યો હતો.

10

આ સગાઈમાં આકાશ અંબાણી અને શ્લોકાની સગાઇમાં સૌથી પહેલા કાકા અનિલ અંબાણી પત્ની ટીના સાથે આવ્યા હતા. ત્યારબાદ શાહરૂખ ખાન પહોંચ્યો હતો. જ્યારે શાહરૂખ ખાન, આમિર ખાન, રતન તાતા, શરદ પવાર, સચિન તેંડુલકર, કાજોલ સહિતની હસ્તીઓ પણ જોવા મળી હતી.

11

આ ઉપરાંત કાજોલ કરણ જોહર સાથે આવી હતી. આ ફંક્શનમાં ઉદ્યોગપતિ રતન તાતાએ પણ હાજરી આપી હતી. આમિર ખાન પત્ની કિરણ રાવ સાથે આવી પહોંચ્યો હતો. જ્યારે રણબીર કપૂર નીતુ સિંહ અને અયાન મુખરજી સાથે પહોંચ્યો હતો. એશ્વર્યા રાય પતિ અભિષેક તેમજ પુત્રી આરાધ્યા સાથે આવ્યો હતો જ્યારે શ્વેતા બચ્ચન દીકરી નવ્યા સાથે આવી હતી.

12

મુંબઇ: મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની એન્ટિલિયામાં સગાઈ કરવામાં આવી હતી. જેમાં બોલિવૂડથી લઇ રાજકારણી, બિઝનેસમેન તેમજ ક્રિકેટર્સ જેવા સેલિબ્રિટીઓનો જમાવડો ઉમટી પડ્યો હતો. આકાશ અંબાણી-શ્લોકાની સગાઈમાં કાકા અનિલ અંબાણી પત્ની ટીના અંબાણી સાથે હાજર રહ્યાં હતા. એન્ટિલિયામાં સગાઈ કરવામાં આવી તેની તસવીરો સામે આવી હતી જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

  • હોમ
  • મનોરંજન
  • આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈમાં અંદર કેવો હતો જલસો, આ રહી તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.