✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અડધી રાત્રે કરિના કપૂરે કોની સાથે કર્યું બર્થ-ડે સેલિબ્રેશન, આ રહી તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Sep 2018 12:22 PM (IST)
1

2

3

4

પુત્ર તૈમૂરના જન્મ બાદ આ વર્ષે કરિનાએ ફરી વાર સિલ્વર સ્ક્રીન પર પરત ફરી છે. કરિનાએ એકતા કપૂરની ફિલ્મ ‘વીરે દી વેડિંગ’થી બોલિવુડમાં કમબેક કર્યું છે. હવે ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’માં અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ ઉપરાંત કરણ જોહરની ‘તખ્ત’ પણ કરીનાએ સાઈન કરી છે.

5

સોશિયલ મીડિયા પર પણ કરિના પર બર્થ ડે વિશનો વરસાદ થઈ રહ્યો છે. કરિનાના ફ્રેંડ્સ કરિનાના ફોટોઝ કે તેની સાથેની સેલ્ફી શેર કરીને બર્થ ડે વિશ કરી રહ્યા છે.

6

પાર્ટીની તસવીરો અને વીડિયો કરિશ્મા કપૂર અને સોહા અલી ખાને સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે. બર્થ-ડે ગર્લ બેબો જિન્સ અને ટી-શર્ટમાં જોવા મળી હતી. કરિનાની કેક પર હૈપ્પી બર્થ-ડે બેબો લખેલું છે સાથે જ ‘યુ આર રોકસ્ટાર’ પણ લખ્યું છે.

7

કરિનાની મીડ-નાઈટ બર્થ-ડે પાર્ટીમાં કરિશ્મા કપૂર, સોહા અલી ખાન, કુણાલ ખેમુ, રણધીર-બબિતા કપૂર સહિતના પરિવારજનો હાજર રહ્યા હતા. કરિનાની બર્થ-ડે પાર્ટીમાં બધાંએ ખૂબ જ ધમાલ કરી હતી. બેબોના બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

8

મુંબઈ: બોલિવુડની જાણીતી અભિનેત્રી કરિના કપૂરનો આજે 38મો જન્મદિવસ છે. ખૂબસુરતી અને બેબાક અંદાજ માટે જાણીતી કરિનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. કરિનાના બર્થ-ડે માટે સૈફે ખાસ કેક તૈયાર કરાવી હતી. રાત્રે 12 વાગ્યે મુંબઈના ઘરે પાર્ટી રાખવામાં આવી હતી જેમાં નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

  • હોમ
  • મનોરંજન
  • અડધી રાત્રે કરિના કપૂરે કોની સાથે કર્યું બર્થ-ડે સેલિબ્રેશન, આ રહી તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.