IPL 2018: શાહરૂખે ધોનીની દીકરી સાથે પડાવ્યો ફોટો, તસવીરો થઈ વાયરલ
મેચ દરમિયાન ઝીવા ધોની.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેન્નઇ સુપર કિંગ્સને સપોર્ટ કરતી ધોનીની દીકરી.
ચેન્નઈઃ મંગળવારે રાતે કોલકાતા નાઇટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ધોનીની ટીમે 203 રનનો ટાર્ગેટ હાંસલ કરીને મેચ જીતી લીધી હતી. મેચ દરમિયાન કેકેઆરને સપોર્ટ કરવા આવેલો શાહરૂખ ખાન અને એમએસ ધોનીની દીકરી જીવા ચર્ચામાં રહી હતી. બંનેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
શાહરૂખ ખાન અને ધોનીની દીકરી ઝીવા.
શાહરૂખ પણ તેની ટીમને ચિયર કરતો હતો.
શાહરૂખ ખાન સાથે મેચ દરમિયાન વાત કરતી ધોનીની પત્ની સાક્ષી
મેચ દરમિયાન સાક્ષી
ઝીવાએ માતા સાક્ષી સાથે પણ અનોખા અંદાજમાં સેલ્ફી ખેંચાવી હતી.
વાયરલ તસવીરમાં ઝીવા શાહરૂખ સાથે તસવીર ખેંચાવી રહી છે. તો શાહરૂખને પણ તેની સાથે મજા આવી રહી હોય તેમ લાગેછે.
કેકેઆર-સીએસકેની મંગળવારે રમાયેલી મેચ દરમિયાન શાહરૂખે જીવા સાથે તસવીર પડાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -