ગંભીર બીમારી સામે ઝઝૂમતા ઈરફાન ખાનના ફેન્સ માટે ખરાબ સમાચાર, એક્ટરે ખુદ આપી આ જાણકારી
નોંધનીય છે કે ઈરફાન ખાને પોતાની દર્દનાક બીમારીનો ખુલાસો એક ટ્વીટ કરીને કર્યો હતો. ઈરફાને ટ્વિટ કરીને લખ્યું હતું કે,’જિંદગીમાં અચાનક જ કંઈક એવું થઈ જાય છે. જે તમને ખૂબ આગળ લાવીને રાખી દે છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈરફાન ખાને એઆઈબીની વેબ સીરિઝ ગોરમિન્ટ છોડી છે. આ સીરિઝને એમેઝોન પ્રાઈમ બેનર હેઠળ બનાવવામાં આવતી હતી. ઈરફાન આ સીરિઝને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો. તેણે વેબ સીરિઝ છોડવાની જાણકારી ફેસબુક પર આપી હતી.
નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાન હાલમાં લંડનમાં કેન્સરની સારવાર કરાવી રહ્યો છે. ઇરફાન વિતેલા 2 મહિનાથી લંડનમાં છે અને તે આ લડાઈ એકલો લડી રહ્યો છે. તમને જણાવીએ કે હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે ઇરફાનનો છઠ્ઠો અને અંતિમ કિમો કરવામાં આવ્યો હતો. આ પહેલા તેના 5 કિમો થઈ ગયા હતા. જેના કારણે ઇરફાન ખૂબ જ નબળો જણાઈ રહ્યો છે. આ સાથે ઈરફાન ખાને સોશિયલ મીડિયા પર એવી જાણકારી આપી છે જેને લીધે ફેન્સને ઝટકો લાગ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -