શું પ્રીતિ ઝિન્ટા પ્રેગનેન્ટ છે? બેબી બંપની તસવીર થઈ રહી છે વાઇરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jan 2018 02:43 PM (IST)
1
પ્રીતિ તેનો બેબી બંપ છુપાવવાની કોશિશ કરતી હોવાનું તસવીર પરથી લાગે છે. ફેન્સ પ્રીતિની સત્તાવાર પ્રેગનેન્સીની પુષ્ટિની રાહ જોઈ રહ્યા છે.
2
પ્રીતિએ ઝીન ગુડઈનફ સાથે બે વર્ષમાં 29 ફેબ્રુઆરી, 2016ના રોજ લોસ એન્જિલિસમાં પ્રાઇવેટ સેરેમનીમાં મેરેજ કર્યા હતા. જોકે બાદમાં તેણે ઇન્ડિયામાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું.
3
પ્રીતિ ઝિન્ટા આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબની પણ કો-ઓનર છે.
4
પ્રીતિ ઝિન્ટાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. જેને જોઈ તે ફર્સ્ટ બેબી એક્સપેટ કરી રહી હોય કેમ લાગે છે.
5
તાજેતરમાં જ તે મુંબઈમાં એક કાર્યક્રમમાં હાજર રહી હતી. જે દરમિયાન તેણે લૂઝ ડ્રેસ પહેર્યો હતો. આ પછી તેની પ્રેગનેન્સીના અહેવાલ આવી રહ્યા છે.