ઇશા અંબાણીના લગ્ન, હિલેરી ક્લિંટન, અમિતાભ-આમિર સહિત દિગ્ગજ હસ્તિઓનો જમાવડો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇશાને પોતાની દુલ્હન બનાવવા માટે આનંદ પીરામલ જાન લઈને અંબાણીના ઘરે પહોંચી ગયા છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ આ લગ્નમાં પહોંચ્યા છે. જેને તમે અનિલ અંબાણી સાથે જોઇ શકો છો.
મુકેશ અંબાણીની દિકરીના લગ્નમાં મહાનાયક અમિતાભ વચ્ચન પણ પત્ની જયા બચ્ચન સાથે પહોંચ્યા છે.
મુંબઇ: બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરી ઈશા અંબાણી અને આનંદ પીરામલ આજે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન માટે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. આ લગ્નમાં હિલેરી ક્લિંટન, અમિતાભ સહિત અનેક દિગ્ગજ હસ્તિઓ સામેલ થઇ રહી છે.
સુપરસ્ટાર આમિર ખાન અને પત્ની કિરણ રાવ
આ શાહી લગ્નમાં અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિંટન પણ ઉપસ્થિત રહ્યાં. હિલેરી ઉદયપૂરમાં ઇશાની સંગીત સેરેમનીમાં પણ પહોંચ્યા હતા.
જાનૈયાનું સ્વાગત કરવા માટે મુકેશ અંબાણી સહિત આખો અંબાણી પરિવાર બહાર આવ્યો હતો. જાનૈયાનું સ્વાગત કરવા અનંત અંબાણી ઘોડા પર સવાર થઇને પહોંચ્યો હતો.
જ્યારે જાન દરવાજા પર પહોંચી ત્યારે અંબાણી પરિવારની પુત્રવધૂ બનનારી શ્લોકા સહિત અંબાણી પરિવારે સ્વાગત કર્યું.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન
- - - - - - - - - Advertisement - - - - - - - - -