✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: ભાણિયા આહિલના બર્થ ડે સેલિબ્રેશનમાં સલમાન દેખાયા યૂલિયા સાથે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Apr 2017 10:34 AM (IST)
1

2

3

4

5

6

7

8

9

10

11

અરબાઝ ખાન, આયુષ, સોહેલ-સીમા, મલાઈકા, અમૃતા

12

મીડિયા રિપોર્ટ અનુસાર આહિલના બર્થ ડે સેલિબ્રેશન માટે સલમાન ખાન 22 કલાકની મુસાફરી કરીને ઓસ્ટ્રિયાથી માલદિવ્સ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રિયામાં સલમાન કેટરિના સાથે ટાઈગર ઝિંદા હૈની શૂટિંગ કરી રહ્યા છે.

13

સુપર સ્ટાર સલમાન ખાનના ભાણિયા આહિલ એક વર્ષનો થઈ ગયો છે. આહિલના બર્થ ડે માટે ખાન અને શર્મા પરિવાર માલદિવ્સમાં છે. આહિલ સલમાનની બહેન અર્પિતા ખાનનો દિકરો છે. આ સેલિબ્રિશનમાં સલમાનની કથિત ગર્લફ્રેંડ યૂલિયા પણ સાથે દેખાયા હતા. (તમામ તસવીરો- સોશિયલ મીડિયા)

14

15

  • હોમ
  • મનોરંજન
  • PICS: ભાણિયા આહિલના બર્થ ડે સેલિબ્રેશનમાં સલમાન દેખાયા યૂલિયા સાથે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.