✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જેકલીન ફર્નાન્ડીઝે અનાથ બાળકો સાથે કર્યું ક્રિસમસ સેલિબ્રેશન, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Dec 2018 08:57 PM (IST)
1

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ વર્કમાં પણ ઘણી સક્રિય રહે છે. તાજેતરમાં તેણે અનાથ આશ્રમના બાળકો સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી.

2

જેક્લીન ટૂંક સમયમાં ફિલ્મ હાઉસફૂલ-4માં નજરે પડશે.

3

4

જેકલીને બાળકોના ચહેરા પર સ્માઇલ આવે તેવી કોશિશ કરી હતી.

5

જેકલીને બાળકો સાથે ડાન્સ પણ કર્યો હતો.

6

આ દરમિયાન જેક્લીને સાંતા ક્લોસ જેવી ટોપી પહેરી હતી અને બાળકો સાથે ઘણી મસ્તી કરી હતી.

  • હોમ
  • મનોરંજન
  • જેકલીન ફર્નાન્ડીઝે અનાથ બાળકો સાથે કર્યું ક્રિસમસ સેલિબ્રેશન, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.