સૂત્રના અનુસાર, જેકવેલિને આ ઘર ત્રણ વરસ માટે ભાડે લીધું છે. આ એપાર્ટમેન્ટ માટે જેકવેલિન દર મહિને રૂપિયા 6.78 લાખ ભાડા પેટે આપે છે. ટેક્સ અને મેન્ટેનન્સ સાથે ભાડું સાડા સાત લાખ રૂપિયાની આસપાસ પહોંચી જાય છે. આ ફ્લેટ જુહુના પ્રાઇમ લોકેશન પર છે અને સુવિધાઓને કારણે આ એપાર્ટમેન્ટનું ભાડું વધારે છે.
જેકવેલિન જુહુના કર્મયોગ સીએચએસ બિલ્ડિંગના ચોથા અને પાંચમા ફ્લોર પર રહેવા ગઈ છે. આ ઘરમાં તે 3 ઓકટોબરના 2020ના રોજ શિફ્ટ થઇ હતી. ભાડાની રકમની વરસની ગણતરી કરવામાં આવે તો જેકલીન પ્રિયંકાને રૂપિયા અઢી કરોડ કરતાં વધારે રકમ ચૂકવશે.
રૂપાણી સરકારે સ્કૂલો શરૂ કરવા મુદ્દે લીધો મોટો નિર્ણય, ક્યાં ધોરણની પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર ? સ્કૂલમાં પરીક્ષા આપવી પડશે
Rajkot Corporation: ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર, ભાજપ અને કોંગ્રેસ કેટલી બેઠકો પર આગળ ?
રાજ્યમાં નેતાઓના પ્રચારના પાપે વકર્યું કોરોનાનું સંક્રમણ, એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ