Elle Beauty Awardsમાં બોલ્ડ અંદાજમાં પહોંચી જાનવી કપૂર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Oct 2019 08:06 AM (IST)
1
આ ઇવેન્ટમાં જાનવી કપૂર ગોલ્ડન બેઝની હોટ આઉટફિટમાં પહોંચી હતી અને કેમેરાને પોઝ આપ્યા હતા.
2
તે ટૂંક સમયમાં ફિલ્મ ગુંજન સક્સેનામાં નજર આવશે. આ ફિલ્મમાં તે એક ફાઈટર પ્લેનની પાયલટની ભૂમિકામાં છે. જે એક બાયોપિક ફિલ્મ છે.
3
જાનવી કપૂરની આ આઉટફીટમાં ડીમ સાઈડ કટ્સ હતા અને ડીપ નેક હતા.
4
5
6
વર્ક ફ્રન્ટની વાત કરીઓ તે જાનવી કપૂર પાસે અનેક મોટા પ્રોજેક્ટ્સ છે.
7
(તસ્વીરો-માનવ મંગલાની)
8
મુંબઈ: મુંબઈમાં શનિવારે યોજાયેલા એલે બ્યૂટી અવોર્ડ્સમાં બોલિવૂડ હસ્તીઓ જલવો દેખાડતી નજર આવી હતી. આ દરમિયાન જાનવી કપૂર પણ ખૂબજ ખાસ અંદાજમાં રેડ કાર્પેટ પર પહોંચી હતી.