✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જાહન્વી કપૂરે ગ્રીન ડ્રેસમાં કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Oct 2018 10:22 AM (IST)
1

2

જાહન્વી કપૂરે બોલીવૂડમાં ફિલ્મ ધડકથી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર જોવા મળ્યો હતો.

3

જાહન્વી કપૂર ગ્રીન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. જાહન્વી કપૂરે ગ્રીન ડ્રેસમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેમાં તેણે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા.

4

આ પાર્ટીમાં શાહરૂખ ખાન, કાજોલ, રાની મુખર્જી સહિતના સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ પાર્ટીમાં જાહન્વી કપૂર પણ જોવા મળી હતી. જાહન્વી કપૂર ગ્રીન ડ્રેસમાં પાર્ટીમાં પહોંચી હતી.

5

મુંબઈ: વર્ષ 1998માં આવેલી સુપરહિટ ફિલ્મ કુછ કુછ હોતા હૈ ને 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ ખાસ અવસર પર ફિલ્મના નિર્દેશક કરણ જોહરે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડની અનેક મોટી મોટી હસ્તિઓ સામેલ થઈ હતી.

  • હોમ
  • મનોરંજન
  • જાહન્વી કપૂરે ગ્રીન ડ્રેસમાં કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.