✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જાહન્વી કપૂરે સ્ટાઇલિશ અંદાજમાં કરાવ્યુ ફોટોશૂટ, તસવીરો જોઇને રહી જશો દંગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Dec 2018 02:19 PM (IST)
1

2

નોંધનીય છે કે જાહન્વી કપૂરે 2018મં ફિલ્મ ધડકથી બૉલીવુડમાં પગ મુક્યો હતો. ત્યારબાદ તેની પાસે એક બાયૉપિક અને કરણ જોહરની પીરિયડ ફિલ્મ પણ આવી છે.

3

તાજેતરમાંજ જાહન્વી અને તેની સ્ટાઇલિસ્ટ તાન્યા ઘાવરીએ તેના લેટેસ્ટ શૂટની કેટલીક તસવીરો શેર કરી છે. આમાં જાહન્વી એકદમ સેન્સૂઅસ દેખાઇ રહી છે.

4

ફિલ્મ ભલે જાહન્વીએ અત્યાર સુધી એક જ કરી હોય, પણ ફેશનના મામલે તેને પોતાની એક જગ્યા બનાવી લીધી છે.

5

મુંબઇઃ જાહન્વી કપૂરે એક નવુ ફોટોશૂટ કરાવ્યુ છે, તેની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં જાહન્વીનો એકદમ સ્ટાઇલિશની સાથે સાથે સેન્સુઅસ લૂક સામે આવ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • જાહન્વી કપૂરે સ્ટાઇલિશ અંદાજમાં કરાવ્યુ ફોટોશૂટ, તસવીરો જોઇને રહી જશો દંગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.