શ્રીદેવીના મોત બાદ પુત્રી જહાન્વીની પહેલીવાર સામે આવી તસવીર, ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Feb 2018 03:20 PM (IST)
1
2
3
4
5
મુંબઇઃ બૉલીવુડની સૌથી સક્સેસ એક્ટ્રેસ શ્રીદેવીની અંતિમ યાત્રા આજે તેના નિવાસ સ્થાનેથી નીકળી, આ સમયે બૉલીવુડના દિગ્ગજો તેને શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા. છેલ્લા ચાર દિવસથી આઘાતમાં રહેલી પુત્રી અને બોની કપૂરની પહેલીવાર રડતી તસવીરો બહાર આવી છે. પુત્રી જહાન્વી માતા શ્રીદેવીના અંતિમ સંસ્કાર વિધિ વખતે ધ્રસકે-ધ્રૂસકે રડી પડ હતી.