✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બહેન સોનમની સંગીત સેરેમનીમાં વ્હાઇટ અને ગોલ્ડન લહેંગામાં સજ્જ જ્હાન્વી કપૂરને લોકો જોતાં જ રહી ગયા, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 May 2018 10:14 PM (IST)
1

2

3

4

5

વ્હાઈટ અને ગોલ્ડન રંગના લહેંગામાં જ્હાનવી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

6

કાર્યક્રમમાં બોની કપૂર અને શ્રીદેવીની દિકરી જ્હાનવી કપૂર પણ સામેલ થયા હતા. આ દરમિયાન જ્હાનવી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

7

મુંબઈઃ સોનમ કપૂર અને અને આનંદ આહૂજાની સંગીત સેરેમની શરૂ થઈ ગઈ છે. મુંબઈની સનટેક બીકેસીમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ફંક્શન માટે ડ્રેસ કોડ ઈન્ડિયન ફેસ્ટિવ શેડ્સ ઓફ વ્હાઇટ રાખવામાં આવ્યો છે. સેલેબ્સ પણ ડ્રેસ કોડમાં સજ્જ થઈને આવ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • બહેન સોનમની સંગીત સેરેમનીમાં વ્હાઇટ અને ગોલ્ડન લહેંગામાં સજ્જ જ્હાન્વી કપૂરને લોકો જોતાં જ રહી ગયા, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.