વ્હાઇટ અને ગોલ્ડન લહેંગામાં સોનમ થઈ સંગીત સેરેમની માટે તૈયાર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 May 2018 06:14 PM (IST)
1
સોનમ કપૂર વ્હાઇટ અને ગોલ્ડન લહેંગામાં ખૂબ ક્યૂટ લાગતી હતી.
2
મુંબઈઃ આજે સોનમ કપૂરની સંગીત સેરેમની છે. આ ફંક્શન માટે તે તૈયાર થઈ ગઈ છે. તેણ ફેશન ડિઝાઇનર સંદીપ ખોસલા અને અબૂ જાનીએ તૈયાર કરેલો લહેંગો પહેર્યો છે.
3
સોનમની ખાસ ફ્રેન્ડ સ્વરા ભાસ્કરે આ પ્રસંગે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી હતી.
4
5
રવિવારે સોનમની મહેંદી સેરેમની હતી. આ કાર્યક્રમ તેના ઘરે જ યોજવામાં આવ્યો હતો. જેમાં અનેક સેલિબ્રિટી હાજર રહ્યા હતા.
6
સોનમ કપૂરનો ભાઈ હર્ષવર્ધન.
7
સોનમની સંગીત સેરેમનીમાં હાજર રહેલી જ્હાન્વી અને ખુશી કપૂર.
8
પ્રશંસકોનું અભિવાદન ઝીલતા અનિલ કપૂર.
9
લહેંગો ગોલ્ડન અને વ્હાઇટ કલરનો છે. સોનમે તેની સાથે નેકલેસ, ઝૂમખો, ટીકો અને કડું પહેર્યું છે. આનંદ પણ સંગીત સેરેમેની માટે ગોલ્ડન કુર્તામાં તૈયાર થયો છે.