બોલીવુડના ક્યા સ્ટારે સલમાનના શોમાં આવવનો કરી દીધો ઈન્કાર, કેટરીનાના કારણે સલ્લુ સાથે થયેલો ઝગડો, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે, 2009માં જોન અબ્રાહમ અને કેટરીના કેટલાક કથિત અફેરના મેસેજિસ ન્યૂયોર્કમાં હતા ત્યારે સલમાનને મળ્યા હતા. જેને લઇને સલમાને જોન અબ્રાહમ સાથે સંબંધ તોડી દીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોન અબ્રાહમે સલમાનના દસ કા દમ શૉ દ્વારા પોતાની ફિલ્મનું પ્રમૉશન કરવાનું ના પાડી દીધું, તેના પાછળું કારણ 2009માં કેટરીના કૈફ છે, જેને લઇને 2009 માં બન્ને વચ્ચે કડવાશ ઉભી થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, ન્યૂક્લિયર પ્લાન્ટ પરની ફિલ્મ પરમાણું બાદ હવે તે ડિયાના પેન્ટી સાથે દેશભક્તિની ફિલ્મ સત્યમેવ જયતે કરી રહ્યો છે. જોન અબ્રાહમે પોતાના ફિલ્મની બ્રાન્ડીંગ અને પ્રમૉશન માટે સિંગીંગ રિયાલિટી શૉ ઇન્ડિયન આઇડલ પર પોતાનું શૂટિંગ કરી દીધું છે. પણ તેને સલમાનના શૉ દસ કા દમમાં જવાનો ઇનકાર કરી દીધો હતો.
મુંબઇઃ બૉલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન અને જોન અબ્રાહમની કડવાશ ફરી એકવાર સામે આવી છે. જોન અબ્રાહમે પોતાની આગામી ફિલ્મ સત્યમેવ જયતેને પ્રમૉશન માટે સલમાન શૉને ઇગ્નૉર કરી દીધુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -