✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સિંગર જસ્ટિન બીબરે આ હોટ મોડેલ સાથે કરી સગાઈ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jul 2018 10:44 PM (IST)
1

2

જાણીતા સિંગર જસ્ટિન બીબર હમેશા નવી નવી યુવતીઓને ડેટ કરવાના કારણે ચર્ચામાં રહેતો હોય છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે 24 વર્ષીય જસ્ટિને ગુપચુપ રીતે સગાઈ કરી લીધી છે અને તેણે આ વાતને પણ સ્વીકારી લીધી છે. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ બીબરે 7 જુલાઈએ મોડલ હેલી બાલ્ડવિન સાથે સગાઈ કરી લીધી છે.

3

થોડા દિવસ પહેલા હેલીએ જસ્ટિનને જાહેરમાંજ કિસ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

4

હેલી જાણીતા એેક્ટર સ્ટીફન બાલ્ડવિનની પુત્રી છે.

5

હેલી વ્યવસાયે એક ક્લાસિકલ બેલે ડાન્સર પણ છે.

6

હેલીએ સૌ પ્રથમ અમેરિકન કંપની ફોર્ડ માટે મોડેલિંગ કર્યું હતું.

7

એક ઈન્ટરવ્યૂમાં હેલીએ જણાવ્યું હતું કે તેને બિકિનીમાં એક્સરસાઇઝ કરવાનું ખૂબજ પસંદ છે.

8

હેલી બાલ્ડવિન 21 વર્ષની મોડલ છે. તે મોડેલ હોવાની સાથે સાથે એક ટીવી અભિનેત્રી પણ છે.

9

જસ્ટિન બીબર હેલી બાલ્ડવિન સાથે પહેલા પણ ડેડ કરી ચુક્યો છે પરંતુ હવે બીજી વખત ડેટ કર્યા બાદ વાત બગડે તે પહેલાજ જસ્ટિને સગાઈ કરી લીધી છે.

  • હોમ
  • મનોરંજન
  • સિંગર જસ્ટિન બીબરે આ હોટ મોડેલ સાથે કરી સગાઈ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.