'મણિકર્ણિકા'ના કંગનાના એક્શન સીને ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, કેવા કેવા આવ્યા ફેન્સના રિએક્શન, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jan 2019 11:57 AM (IST)
1
2
3
4
5
6
7
મુંબઇઃ બૉલીવુડની લેડી સિંઘમ કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી' 25 જાન્યુઆરીએ રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મને કંગના અને કૃષે મળીને ડાયરેક્ટ કરી છે. મૂવીમાં કંગના રનૌત રાણી લક્ષ્મીબાઇની ભૂમિકામાં છે, જે લોકોને ખુબ પસંદ આવી છે. ફિલ્મમાં કંગના રનૌતના એક્શન સીનની ફેન્સ જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે. ઇન્ટરનેટ પર યૂઝર્સે કંગનાની મહેનતને લઇને અલગ અલગ રિએક્શન આપ્યા છે.