પ્રિયંકા-નિક રોયલ મેરેજ: જોધપુરમાં અનંત અંબાણી કઈ યુવતી સાથે જોવા મળ્યો? જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અનંત અને રાધિકા એક બીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. પરંતુ આવી રીતે પરિવાર સાથે પબ્લિક પ્લેસમાં પહેલીવાર જોવા મળી હતી.
આ દરમિયાન અનંતની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણીની કેમિસ્ટ્રી જોવા જેવી હતી. જ્યારે લોકો તસવીરો ક્લિક કરતાં હતાં ત્યારે નીતા અંબાણીએ રાધિકાને આગળ કરી દીધી હતી.
આ પહેલો અવસર છે જ્યા અનંતની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવાર સાથે કોઈ સમારોહમાં પહોંચ્યા હોય.
અંબાણી પરિવાર તરફથી મુકેશ અંબાણી, પત્ની નીતા અંબાણી, ઈશા, પુત્ર અનંત જોવા મળ્યા હતાં. પરંતુ ખાસ વાત એ છે કે પહેલીવાર અંબાણી પરિવાર સાથે તેમના પુત્ર અનંતની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી હતી.
જોધપુર: બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નમાં હાજરી આપવા માટે મુકેશ અંબાણી પરિવાર સાથે જોધપુર પહોંચ્યા છે. આ ઉપરાંત અન્ય મહેમાનો પણ જોવા મળ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -