કરણ જોહરે શેર કર્યો અબરામ અને ગૌરીનો Cute Pic
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Apr 2017 06:00 PM (IST)
1
કરણે ટ્વિટર પર ગૌરી અને અબરામની એક તસવીર શેર કરી છે. આ ફોટોના કેપ્શનમાં કરણે લખ્યું છે કે ‘અબરામ હવે પોઝ આપતા શીખી ગયો છે. તેની ટેલેન્ટેડ અને સુંદર મમ્મીને જાણે કોમ્પિટીશન આપી રહ્યો હોય.’ (The adorable Abram is turning out to quite the poser!!!! Stealing the thunder from his talented and beautiful mother...)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
મુંબઈ: શાહરૂખ અને ગૌરી તો સોશિયલ મીડિયા પર સુહાના, આર્યન અને અબરામના ફોટો શેર કરતા રહે છે. પણ આજે શાહરૂખના બેસ્ટ ફ્રેંડ કરણે અબરામની તસવીર શેર કરી છે.
4
ગૌરીએ અબરામ સાથેની આ તસવીર થોડા સમય પહેલા ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -