PICS: ડિલીવરી પછી ગર્લ ગેંગ સાથે કરિના આવી બહાર, રેડ ડ્રેસમાં લાગી Beautiful!
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Jan 2017 03:14 PM (IST)

1
તૈમુર અલી ખાનના જન્મને બે અઠવાડિયાથી વધારે સમય થઈ ચૂક્યો છે. અને મોમ કરિના કપૂર ખાન પોતાની ગર્લ ગેંગ સાથે આઉટિંગ કરતી જોવા મળી હતી.
2
કરિના પાલી હિલના એક રેસ્ટારાંમાં બહેન કરિશ્મા, અમૃતા અને મલાઈકા અરોરા સાથે જોવા મળી હતી.
3
4
5
શનિવારે કરિના કપૂર ખાન બહેન અને ફ્રેંડ્સ સાથે ડિલીવરી પછી પહેલી વાર બહાર આવી હતી.
6
7
કરિનાએ આ આઉટિંગમાં લાલ ડ્રેસ અને સફેદ સ્નીકર્સમાં કૂલ લાગી રહી હતી.