આવી છે કરિનાની સમર સ્ટાઈલ, બ્લેક ડ્રેસમાં લાગી સુપર Cool!
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Apr 2017 10:20 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
તૈમુરના જન્મ બાદ હવે કરિના ફિટનેસ પર વધારે ધ્યાન આપી રહી છે. અને અત્યારે ખૂબ ટ્રેનિંગ લઈ રહી છે.
6
બેબોએ બ્લેક અને વ્હાઈટ પોલ્કા ડોટ થાઈ હાઈ સ્લીટ ડ્રેસ પહેર્યો હતો. જેને મસાબા ગુપ્તાએ ડિઝાઈન કર્યો હતો.
7
બેબોએ આ ડ્રેસ સાથે બ્લેક સનીઝ પહેર્યા હતા અને બ્લેક લેધર બેગ લીધી હતી.
8
કરિના કપૂર ખાન હાલમાં એક સલોનની બહાર આ રીતે ક્લિક થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -