મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. કરિશ્મા ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ કરિશ્માએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો કરિશ્માએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.




કરિશ્માના આ હોટ ફોટોશૂટમાં તે અલગ-અલગ અંદાજમાં જોવા મળી રહી છે. બ્લેક કલરના ગાઉનમાં કરિશ્માનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસ કરિશ્માના ફોટોશૂટની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. કરિશ્માના ફેન્સને પણ આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે.




કરિશ્મા તન્ના આ પહેલા પણ બિકિની તસવીરો શેર કરી ચૂકી છે. કરિશ્માનો આ વીડિયો ફેન્સની વચ્ચે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પણ કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ હોટ અંદાજમાં જોવા મળી ચૂકી છે.


કરીશ્મા હાલ નાગિન 3 માં રૂહીનુ પાત્ર ભજવી રહી છે.