કરિશ્માના Ex-husband સંજયે કર્યા ગર્લફ્રેંડ સાથે લગ્ન, જુઓ રિસેપ્શનની તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Apr 2017 10:48 AM (IST)
1
મુંબઈ: 13 એપ્રિલે કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજયે લગ્ન કરી લીધા છે. સંજયે એક સમયની મોડલ અને દિલ્લીની પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા બાદ ન્યૂયોર્કમાં એક રિસેપ્શન યોજ્યું હતું. આ પાર્ટીમાં તેના નિકટના મિત્રો અને સ્વજનો જ સામેલ થયા હતા. જેની તસવીરો બહાર આવી છે.
2
3
4
5
આ દરમિયાન પ્રિયાએ વ્હાઈટ ગાઉન અને સંજયે લાઈટ શેડ બંધગળા ડ્રેસ પહેર્યો હતો.
6
એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા રિસેપ્શનમાં સામેલ થયેલા મહેમાને જણાવ્યું કે,''મેનહટ્ટનમાં આવેલી નોમાડ હોટલમાં સેલિબ્રેશન યોજવામાં આવ્યું હતું, અને તેનું ડેકોરેશન જાપાનીઝ ચેરી બ્લોસમ થીમ પર કરવામાં આવ્યું હતું. જ્યારે ત્રણ ટિયરની કેક રાખવામાં આવી હતી.''