✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજયે કરી લીધા ગર્લફ્રેંડ સાથે લગ્ન, જાણો કોણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Apr 2017 02:06 PM (IST)
1

કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરે ગર્લફ્રેંડ પ્રિયા સચદેવ સાથે લગ્ન કરી લીધા હોવાના અહેવાલ છે. પ્રિયા આ પહેલા મિલિયોનેર વિક્રમ ચટવાલ સાથે 2006માં લગ્ન કર્યા હતા. જો કે થોડા સમય પહેલા તેમના ડિવોર્સ થયા હતા. સંજય અને કરિશ્માના પણ ગયા વર્ષે છૂટાછેડા થયા હતા.

2

કરિશ્મા પણ મુંબઈના બિઝનેસમેન સંદિપ તોશનીવાલ સાથે રિલેશનશીપમાં છે, તે બંને ફેમિલી ફંકશનમાં સાથે દેખાયા છે.

3

સંજય અને પ્રિયા પહેલી વાર ન્યૂયર્કમાં જ મળ્યા હતા અને પછી ડેટિંગ કરતા હતા. તે બંને પાંચ વર્ષથી એક-બીજાની સાથે હતા.

4

સંજય અને પ્રિયાએ દિલ્લીમાં લગ્ન કરી લીધા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ તે બંનેએ રજિસ્ટર લગ્ન કર્યા હતા. હવે તે બંને ન્યૂયોર્કમાં એક સેરેમની કરશે.

  • હોમ
  • મનોરંજન
  • કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજયે કરી લીધા ગર્લફ્રેંડ સાથે લગ્ન, જાણો કોણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.